Hiral's Blog

January 24, 2016

ચાના કૂચા – એક અવલોકન

Filed under: Uncategorized — hirals @ 6:59 am

આપણાં બધાંનાં માવતર આપણા માટે થઇને વધતે-ઓછે અંશે આવું કુચા બની જવાનું પસંદ કરતા હોય છે.

એમનું મઘમઘતું જીવન આપણને કુચા થઇ રહેલું ત્યારે નથી દેખાતું પણ માવતર બન્યા પછી ચોખ્ખે ચોખ્ખું દેખાય છે.

બસ, શીખવા જેવું છે તો એ જ કે માત્ર આપણાં બાળકો પુરતાં સિમીત નહિં રહેતા વધુ વિસ્તરતા જઇએ. એક દિવસ કુચા તો આમેય થવાનું જ છે.

વધુ લોકોના જીવન મઘમઘ કરતાં જઇએ.

સૂરસાધના

        આમ તો અવલોકનયાત્રાની દિશા બદલાઈ છે. ઘણી વખત અવલોકન વાદળીઓ આવીને, ફરકીને વિદાય લે છે. પણ ચાના આ કૂચા બે દિ’થી કેડો નો’તા મેલતા! એને ન્યાય આપ્યા વિના એ કેડો નૈ જ મેલે!

       સવારની ચાએ ઘણા વિચાર વમળો સર્જેલા – આ રહ્યા…પણ કૂચા? કદી પણ નહીં !

 –ચા–

 ઉભરો

 કુકિન્ગ પ્લેટફોર્મ

 ચા

 ચાનું ઉકળવું 

 ચાનો ઉભરો

 ચા તૈયાર છે

 ચા બનાવતાં 

 દુધનું ટીપું

 સવારનો ઓડકાર

આદુ કચરતાં 

 ચાની સામગ્રી

 પોલીસે ચા પીવડાવી

 કડક મીઠી ચા

 ઉભરો -૨

 ચામાં ખાંડ

 ખાંડનો ખાલી ડબો

      વાત જાણે એમ છે કે, રોજ ચા બનાવવાની પ્રક્રિયાનો અંત આવે એટલે, ઝટપટ કૂચા કચરાપેટીમાં નાંખી, આદૂ અને ઈલાયચીની સોડમથી મઘમઘતી,ખુશબોદાર, ચા પીવા મન લાલાયિત હોય, એટલે કૂચા કદી ધ્યાન પર ના આવે.

     પણ, કોણ જાણે કેમ? બે દિ’થી…

View original post 164 more words

1 Comment »

  1. વાહ! કૂચા આટલા બધા ગમી ગયા? સાથે મારી બધી ચા પણ આવી ગઈ!

    કૂચા શું? જીવનની કોઈ પણ અણગમતી ચીજનું આપણે અલગ રીતે મૂલ્યન કરી શકીએ.

    ચેતનાની વધારે ઊંચી અવસ્થા છે – કોઈ મૂલ્યાંકન જ નહીં. ‘ઓલ ઈઝ વેલ’ !

    Comment by સુરેશ — January 24, 2016 @ 12:32 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: