Hiral's Blog

May 21, 2015

દીકરી

Filed under: બાળ બુધ્ધિ,મનની વાત,Jina — hirals @ 8:23 am

ત્રણ વરસની જિનાને મેં કીધું,

હું ઇંડિયા મારી મમ્મી પાસે જઇશ તો તું અહિં ડૅડી સાથે રહીશ?

હા, રહીશ, મને ડૅડી બઉ ગમે છે.

પછી તું એમને રોટલી કરી આપીશ?

હા, કરી આપીશ,

ચા બનાવી આપીશ?

હા, બનાવી આપીશ,

પછી એવું કહીશ, કે ‘કેટલી વાર? જમવા બેસ’.

દીકરી એટલે દીકરી. એની મમતા ને એનું વહાલ, એને ક્યાં ઉંમર નડે?

ત્રણ વરસની દીકરી હોય કે ત્રીસ વરસની કે સાઇઠ એનું હેત તો જેને નસીબ થાય એને જ સમજાય!

આહાહાહા!

પણ કેટલીક દીકરી, ‘હું શું કરું? કે કેવી રીતે કરું? કે મારે શું કામ કરવું જોઇએ? વગેરે સ્વાર્થી મનોવૃત્તિનો શિકાર હોય કે માતા-પિતાનાપૈસા ગણે કે ભાભી વિરુધ્ધ માતા-પિતાને, ભાઇને ચઢાવે એવું બધું પણ જોઇએ છીએ,

ક્યારેક કેટલીક વહુઓ પણ નણંદ ડાહીને સમજુ હોય તો પોતાની ફરજો શીફતથી નણંદના માથે ઓઢાડી દે, ને પોતાના અંગત સ્વાર્થનો જ વિચાર કરે,

એવું જોઇએ ત્યારે બહુ દુઃખ થાય, આવા સંજોગોમાં પુત્ર, પિતા કે જમાઇ બધાને મુંગે મોઢે સહન કરવા જેવા સંજોગો ઉભા થાય.

જે સમજે એને સંબંધ સાચવવા જતું કરીને રુણાનું બંધ કે લેણા-દેણી કરીને મનને વાળવું જ પડે.

કેવી કરુણતા! અરેરેરે.

1 Comment »

  1. women are made that way!

    Comment by સુરેશ જાની — May 22, 2015 @ 12:03 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: