Hiral's Blog

March 9, 2015

કેમ? નું લીસ્ટ

સસલાને કેમ અહિં વાળ (મૂછો) છે ને વાળની જગ્યાએ કાન?

બતકને પોટી કરવું હોય તો પોટી સ્ટેન્ડ નંઇ? કેમ? (પાળી પર બેઠેલા બતકને ચરકતા જોઇને)

બતક કેમ ઢેકા પર બેસીને સ્વીમીંગ કરે છે?

બતકના હોઠ કેમ આવા મોટા છે? બતાય?

હંસને ડોક કેમ લાંબી છે? એ પણ બતક જેવું સ્વીમીંગ કેમ કરે છે?

સૂરજદાદા પાણીમાં કેમ દેખાય છે?

સૂરજદાદા વાદળ પાછળ કેમ છૂપાઇ ગયા?

મારે વાદળ પર બેસીને મામાના ઘરે જવું છે. મને ક્લાઉડ પર બેસાડ પ્લીઝ. એ જાય છે જો પ્લેનની પાછળ.

તું ઓળખતી નો’તી તો કેમ એમની સાથે વાત કરતી’તી? તેં કીધેલુંને રસ્તામાં કોઇની સાથે વાત નંઇ કરવાની.

તું કેમ મારું નામ કહે છે? એમણે ‘સે અગેઇન’ એમ કીધેલું.

તેં દૂધમાં સુગર નાંખી છે તો દેખાતી નથી. કેમ? હળદળ જેવું હોવું જોઇએ ને, કેમ નથી એમ બતાય.

ગેસથી તો પદામણ આવે, તો રોટલી ગેસ પર બનાવાય એમ કેમ કે’ છે? બતાય.

Advertisements

Leave a Comment »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: