Hiral's Blog

February 8, 2015

છે કોઇ જવાબ?

જિના કમર પર બે હાથ રાખીને અદાથી મિલનથી વાત કરી રહી હતી.
વાતમાં શું હોય? દરેક વાક્યે/જવાબે ‘કેમ?’ નું પ્રશ્ચનાર્થ.
મિલન કહે, તું, ‘હાથ નીચે કર તો’.
જિનાઃ ‘કેમ?’
મિલનઃ પહેલા કર, એટલે કહું.
જિનાઃ કમર પરથી હાથ નીચે ઢેકા પર ટેકવ્યા. હવે બતાવ, ‘કેમ?’

હું ચક્રાસન કરી રહી હતી, મારી નીચેથી પસાર થઇ જાય.
મારા પ્રાણાયામ બાજુ પર ને હાસ્યયોગ શરુ થઇ જાય.
હવે, હું વૃક્ષાશનમાં એક પગે ઉભી, એણે મારો બીજો પગ મંતરવા માંડ્યો,
હું પડી જઇશ હાલક-ડોલક થતાં હું બોલી,
જિનાઃ મમ્મી તો બ્રેવ ગર્લ છે, મમ્મી ના પડે,

પાછું ઉમેર્યું,  ચિંતા ના કર, હું પગ બરાબર પકડી રાખીશ.

2 Comments »

  1. ha ha ha …. hasyasan

    Comment by readsetu — February 9, 2015 @ 9:06 am | Reply

  2. We have to re learn to become kids again.

    Comment by સુરેશ જાની — February 9, 2015 @ 2:04 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: