Hiral's Blog

January 20, 2015

તમે હસો છો કેમ?

Filed under: બાળ બુધ્ધિ — hirals @ 3:58 pm

રમવાની લ્હાયમાં જિના બહુ ઝડપથી ખાઇ રહી હતી.
મેં કીધું ‘ બેટા ચાવીને ખા’.
જિનાઃ ‘ચાવીને ખવાય નંઇ.’ એકદમ આત્મવિશ્વાસથી.

મેં કીધુંઃ ‘ચાવીને ખાવાનું.

જિનાઃ ‘ડેડીએ કીધું ને!. ચાવી ના ખવાય ને ડેડી.’

સવારે એ ‘દરવાજાની ચાવી‘ મોંમા નાંખી રહી હશે. જિનાએ મારા શબ્દપ્રયોગ ‘ચાવીને‘ તરત જોડી દીધું.
કેવું નિર્દોષ ભોળપણ.

પપ્પાની વાત શીખી ને હવે મમ્મી ઉલ્ટું કેમ કહેનું આશ્ચર્ય એના ચહેરા પર એવા જ નિર્દોષ સવાલની સાથે ‘તમે હસો છો કેમ?’.

2 Comments »

  1. વાહ! ચાવીને શેં ખવાય?

    Comment by સુરેશ જાની — January 20, 2015 @ 8:06 pm | Reply

  2. majaa padi gai…

    Comment by readsetu — January 21, 2015 @ 5:15 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: