Hiral's Blog

October 1, 2014

બાળ બુધ્ધિઃ ટીખળ

Filed under: બાળ બુધ્ધિ,Experience to share — hirals @ 7:08 pm

(૧)
હું કંઇક કામમાં હોઉં ને જિના મારું ધ્યાનભંગ કરશે,
લાકડાની પઝલમાંથી O (ઓ) પકડીને મને બતાવશે,
મમ્મી, આ શું છે?
હું કહું, O (ઓ)
ઊંધો કરીને દેખાડશે, ‘ના, સર્કલ કહેવાય.
હા, સર્કલ છે, સરસ.
ના, ગોળ કહેવાય.

(૨)
પગ બતાવશે,
આ શું છે? મમ્મી, બતાવતો,
હું કહું, પગ છે,
ના, આ પેન્ટ કહેવાય.
પેન્ટ કહીએ, તો પંજો કહેવાય,
પંજો કહીએ, તો નખ કહેવાય.
ટીખળ કર્યા જ કરે.

(૩)
કેળું બતાવીને કહેશે, ‘બનાના છે?’
આપણે કહીએ , ‘હા’ તો કહેશે, ‘કેળું કહેવાય.’
કેળું કહીએ તો કહેશે, છાલ કહેવાય.
કેળું અંદર હોય. આને કેળાની છાલ કહેવાય.

(૪)
હાથ બતાવીને,
આ શું છે?
હાથ, ફીંગર્સ કહેવાય.
ફીંગર્સ કહીએ તો,
હેન્ડસ,
લુક, ક્લેપ, ક્લેપ..


સાંજે મિલન ઘરે આવે તો એની સાથે આવી ટીખળ કરવાની મજા જ પાછી ઓર હોય!

Leave a Comment »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: