Hiral's Blog

October 1, 2014

બાળ બુધ્ધિ, સાંજને કોણે ધક્કો માર્યો?

Filed under: બાળ બુધ્ધિ,Experience to share — hirals @ 3:52 am

પરમદિવસે રાત્રે જિના દુધ નહોતી પી રહી, મેં કીધું, જલ્દી દુધ પી લે પછી જ ટી.વી કરીશું.
દયા આંટી અને બાલવીર જોવા છે ને તારે ટી.વીમાં!
મને કે, ‘સાંજે આવશે દયા આંટી’.
મેં કીધું ‘સાંજ પડી ગઇ’. બેટા.
એકદમથી એ ચિંતામાં આવી ગઇ,
‘ધક્કો માર્યો?’, ‘પુસ કર્યું?’, ‘વાગ્યું?’, ઓહ.


એની મુખમુદ્રા પર અચાનકથી દુઃખ અને ચિંતાના વાદળ ઘેરાઇ ગયાં. સાંજને કોણે ધક્કો માર્યો? એ પડી ગઇ તો એને વાગ્યું?

Leave a Comment »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: