Hiral's Blog

September 9, 2014

મળવા જેવા માણસ – હીરલ શાહ

Filed under: Uncategorized — hirals @ 2:52 pm

એક શિક્ષક થવું અને પરોક્ષ રીતે ભણાવવું, ઘણી મોટી જવાબદારી છે. મેં આ કામ સમયના સદઉપયોગ માટે અને સમાજનું રુણ ચૂકવવાના આશયથી શરુ કરેલું. મારું એવું અંગત મંતવ્ય ખરું કે જો અર્થ ઉપાર્જનને બ્રેક વાગે તો શિક્ષિત સ્ત્રીઓએ  અને શિક્ષિત વડીલોએ આશીર્વાદ ઉપાર્જનનું ધ્યેય પકડી લેવું. આ દુનિયામાં સાવ આરામમાં કોઇ રહી શકે જ નહિં. બસ જે કરીએ તેને કંઇક અલગ રીતે, કોઇના કામ આવે તે રીતે કરવું. અને મારું આ નિઃસ્વાર્થ કામ, સુ.દાદાના અને બીજા બ્લોગ મિત્રોના સહકારથી દીપી ઉઠ્યું. એક બીજ વાવ્યું હવે બધાએ ભેગા મળીને એને ખાતર-પાણી આપવા જ રહ્યા. દરેક જણ જે ઇવિદ્યાલય પ્રોજેક્ટ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા છે. તે સર્વેનો દિલથી આભાર.

ગુજરાતી પ્રતિભા પરિચય

Hiral_Shah   હીરલબહેનનોજન્મ૧૯૮૦માંઅમદાવાદમાંથયોહતો.માતાપિતાનેવરસોનીઈંતેજારીબાદસંતાનપ્રાપ્તિથઈ એટલેદીકરીનેપુષ્કળલાડમાંઉછેરી. હીરલબેનનાપિતાએ ઈલેક્ટ્રીકલએંજીનીઅરીંગનાડિપ્લોમાસુધીનોઅભ્યાસ કરેલો, પણબાંધકામનાવ્યવસાયમાંકાર્યરતહતાહીરલબેનનામાતાએઈતિહાસનોવિષયલઈબી.. ની  ડિગ્રીપ્રાપ્તકરીહતી.

         હીરલબહેનનોબાળમંદિરથી૧૨માધોરણસુધીનોશાળાનો અભ્યાસઅમદાવાદનાનવરંગપુરાનીએકગુજરાતી માધ્યમનીશાળામાંથયો. અભ્યાસમાંતેજસ્વીહોવાથીકોઈ મુશ્કેલીઆવી. અભ્યાસઉપરાંતશાળાનીઈત્તર પ્રવૃતિઓમાંપણઉત્સાહથીભાગલીધો. સામાન્યઅભ્યાસ ઉપરાંતરાષ્ટ્રીયકક્ષાએ  લેવાતીહીંદી, સંસ્કૃતઅનેડ્રોઈંગ જેવીપરીક્ષાઓમાંપણભાગલઈસફળતામેળવી. ગણિતના શિક્ષકશ્રીયજ્ઞેશભાઇનીઘણીવાતોએએમનામાનસપટપરઉંડીઅસરછોડી

       મધ્યમવર્ગી કુટુંબ હોવા છતાં મા-બાપ હીરલની ઈતર પ્રવૃતિના ખર્ચની બાબત આનાકાની ન કરતા. એમના પિતા કહેતા, “આ બધા અનુભવો તને ઘણું…

View original post 730 more words

Leave a Comment »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: