Hiral's Blog

November 14, 2013

સૂર સાધના પર પાનખરમાં વસંત

Filed under: કંઇક જાણવા જેવું — hirals @ 5:19 pm

http://gadyasoor.wordpress.com/

સૂરસાધના પર મારો પ્રતિભાવ

બધા આદરણીય સિનિયર સિટિઝનને અભિનંદન.
છાપાનો લેખ વાંચીને વિચાર આવેલો કે લેખ તો ખુબ સરસ અને પ્રેરણાદાયી છે.
અને એમાંય અમારા સુ.દાદાનું નામ હોય તો મને તો ખાસ આનંદ થાય જ. અને એ લાગણીને લીધે જ કદાચ તરત ધ્યાનમાં આવેલું કે આ લેખમાં જે પણ બ્લોગમિત્રોના નામનો ઉલ્લેખ થયેલો છે તેમના બ્લોગની યુ.આર.એલ આપી હોય તો બીજા નવા મિત્રોને કે બ્લોગનું નામ પહેલી વાર જાણતા હોય તેવા મિત્રોને ઇન્ટરનેટ પર શોધવામાં સરળતા રહે અને વધુ પ્રેરણા મળે.
પણ, અમારા સુ.દાદા બહુ કાબેલ, નિષ્ઠાવાન અને કુદરતી દિર્ધદ્રષ્ટિ ધરાવતા એક અનોખા માનવી, એટલે એમણે લેખમાં ખૂટતી અને જરુરી બધી કડી સરસ રીતે આલેખી અને બધાને આનંદ આનંદ કરી દીધો.
તાવમાંથી માંડ ઉભી થઇ રહેલી મારી તબિયતમાં અજીબ તાજગી વ્યાપી ગઇ.

http://www.jainlibrary.org/

અરે, હા, આવી જ એક પાનખરને વસંતમાં પલટાવાની અનોખી નિઃસ્વાર્થ અને નિષ્ઠાવાન સંસ્થા છે ઇ-જૈના લાઇબ્રેરી.
જેમાં અત્યાર સુધીનું મોટાબાગનું જૈન સાહિત્ય છે.
એમના સંચાલક શ્રી પ્રવીણભાઇ શાહ અને શ્રી. રમેશભાઇ તથા પૂ. અજયસાગરજી મ.સા જૈન ધર્મના બધા પંથોના સાહિત્યને અહિં એક તાંતણે બાંધવાનું કામ કરે છે.
અને આજે ગુગલ તરફથી બીજું અતિ ઉત્તમ ઇનિશિયેટીવ, હેલ્પઆઉટ.
https://helpouts.google.com/home?utm_source=google_com&utm_medium=website&utm_campaign=20131112#home?utm_source=google_com&utm_medium=website&utm_campaign=20131112

આ બંને જગ્યાએ લટાર મારવા આગ્રહ ભરી વિનંતી.

1 Comment »

  1. જૈન લાયબ્રેરી તો પછી;પણ …
    ગૂગલ બૌ મહાન છે !
    गुगलदा जवाब नै !!!

    Comment by સુરેશ — November 14, 2013 @ 9:10 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: