Hiral's Blog

February 18, 2011

મન વચનનો યોગ

મન વચન ને કાયાનો યોગ,

 એટલે ભારતીય મૂળ સંસ્કાર,

આટલી નાની વાત કેમે કરીને 

નાં સમજ્યો ભારતીય થઈને,

ભ્રષ્ટાચારને કૌંભાડો થકી

દુનિયામાં બધે થયાં ફજેત,

નાની વાતોમાં પણ માયાચારી

કરીને પોતાને જ કર્યો મેલ (મેલું)

હવે એકવીસમી સદીમાં 

ભગવાન પહોંચ્યા ઘેર ઘેર,

ઈન્ટરનેટ ને મોબાઈલની પ્રસાદી,

સાથે સાથે જુદી જુદી એપ્લીકેશન 

ને સોશિયલ નેટવર્કિંગ પ્રોફાઈલસ,

જાણતા અજાણતા પણ હવે જરૂરી બની ગયું 

મન અને વચનનું સાતત્ય,

નહિંતર છટકુ ગોઠવીને ભૂલકાઓ પણ

કરી શકે છે તમારી ઠેકડી .

રખે કરતા હવે માયાચારી,

એકને મોઢે કંઇ ને બીજાને મોઢેં કંઇ,

કરવા જશો તો ,

થઇ જશે તમારી ફજેતી,

એટલે ઓ મારા બંધુઓ,

ફરી કહું છું, રખે કદી ખોટું બોલતા,

રખે કોઈને મોઢે મીઠું ને,

પાછળથી ગાળ બોલતાં.

તમારા મન-વચનનો યોગ જ તમને

બનાવી શકે છે પ્રમાણિક ને નિષ્ઠાવાન  

કદાચ હવે આપણે માનવધર્મ,

યોગ્ય રીતે ભજી શકીશું.

બોલો ટેકનોલોજી ભગવાનની જય,

ઈન્ટરનેટ ને મોબાઈલની જય.

 © Hiral Shah

2 Comments »

  1. શ્રી. હિરલ શાહ

    વચનો શરૂઆતમાં એક્વચન હોય,

    વચન આપતા આપતા બહુવચન થઈ જાય……!

    આપ ખુબજ સુંદર લખો છો,

    અભિનંદન

    ડૉ.કિશોરભાઈ એમ.પટેલ

    Comment by ડો. કિશોરભાઈ એમ. પટેલ — February 21, 2011 @ 3:35 pm | Reply

  2. Thomas Friedman made a nice statement in his book about globalization in 21st century named “The world is flat”

    “One should never tells lie, because Google knows everything.” The author’s kid talked manything about his/her roommate. The author was impressed that his kid had spent enough time with roommates and built rapport. His kid denied, “I got all these detail information about my roommate by Googling, reading all the social networking profiles”….

    Now, in India also social networking websites are becoming more and more popular. We knows the education details and work history of our colleague by Linkd-in.

    So yes, this poem emphasize integrity among our thoughts, words and deeds. Because Google knows everything.

    Manish

    Comment by Manish — February 22, 2011 @ 11:26 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: