Hiral's Blog

December 28, 2010

તું તારા દિલનો દીવો થા ને!

Filed under: Education,poem,Spiritual,Thought — hirals @ 2:36 pm

તું તારા દિલનો દીવો થા ને!
ઓ રે! ઓ રે! ઓ ભાયા!

રખે કદી તું ઉછીના લેતો પારકાં તેજ ને છાયા,
એ રે ઉછીનાં ખૂટી જશે ને ઊડી જશે પડછાયા…
ઓ રે! ઓ રે! ઓ ભાયા!

કોડિયું તારું કાચી માટીનું તેલ દિવેલ છુપાયાં,
નાની સળી અડી ન અડી પરગટશે રંગમાયા…
ઓ રે! ઓ રે! ઓ ભાયા!

આભના સૂરજ, ચંદ્ર ને તારા, મોટા મોટા તેજરાયા,
આતમનો તારો દીવો પેટાવવા તું વિણ સર્વ પરાયા…
ઓ રે! ઓ રે! ઓ ભાયા!

તું તારા દિલનો દીવો થા ને!
ઓ રે! ઓ રે! ઓ ભાયા!

– ભોગીલાલ ગાંધી

Leave a Comment »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: