Hiral's Blog

July 1, 2010

Letter between Mahatma Gandhi and Raychandbhai

Filed under: Letter series,Spiritual — hirals @ 8:29 am

જૈનધર્મના સારને વ્યક્ત કરવા માટે હું અહીં મહાત્માગાંધી દ્વારા રાયચંદભાઇની સમક્ષ રજૂ કરવામાં આવેલા એક પ્રશ્ન અને એનાં ઉત્તરને અહીં રજુ કરું છું.

રાયચંદભાઇ આ સદીના એક મહાન જૈન વ્યક્તિત્વ મનાય છે. મહાત્માગાંધીએ કહ્યું છે કે “મને ત્રણ વ્યક્તિઓએ બહુ જ પ્રભાવિત કર્યાં છે”. ટોલ્સટોય, રસ્કિન અને રાયચંદભાઇ.

ટોલ્સટોયે એમનાં પુસ્તકોમાં રાયચંદભાઇથી વ્યક્તિગત સંપર્ક કર્યો હતો.

ગાંધીજીનો પત્ર. ( Oct. 20, 1894)

જો કોઇ સાંપ મને ડંસવા ચાહે તો શું મારે એને ડંસવા દેવો કે એની હત્યા કરવી? – એવું સમજીને કે પોતાનું જીવન બચાવવાનો માત્ર આ જ એક માર્ગ છે?

રાયચંદભાઇનો ઉત્તર.

મને આ સલાહ આપવામાં સંકોચ થાય છે કે તમારે સાંપને તમને ડંસવા દેવો જોઇએ. તથા જ્યારે તમે એ જાણી જ લીધું છે કે શરીર નશ્વર છે, આ નશ્વર શરીરની રક્ષા માટે એ જીવને મારવો ક્યાં સુધી યોગ્ય છે જે પોતાના જીવન પ્રત્યે અત્યંત રાગ રાખે છે. પોતાનું આધ્યાત્મિક કલ્યાણ ઇચ્છવાવાળાં માટે, આવી સ્થિતિમાં પોતાના શરીરને નષ્ટ કરવું જ સારું છે. પરંતુ એવી વ્યક્તિ શું કરે જે પોતાનું આધ્યાત્મિક કલ્યાણ જ નથી ઇચ્છતી?

એ પ્રશ્ર્નનો જવાબ એ જ છે કે હું એને કેવી રીતે કહું કે જો એ સાંપને મારે છે તો એને નરકનાં ઘોર વિશ્વમાં ચક્કર લગાવવાં પડશે. જો કોઇ વ્યક્તિમાં સાત્વિક ચારિત્રના વિકાસ માટે રુચિ નથી, તો એ સાંપને મારવાની સલાહ આપી શકે છે. પણ હું વિચારું છું કે ના તો હું કે ના તમે સ્વપ્નમાં પણ આવાં પ્રકારનાં વ્યક્તિ છીએ.

(પી.એસ.જૈની દ્વારા અંગ્રેજીમાં અનુવાદ – ૧૯૭૯)

To highlight the spirit and essence of Jainism, we quote one of a pointed question, posed by Mahatma Gandhi to Raychandbhai together with his answer. Raychandbhai is regarded as one of the greatest Jain personalities of this Century. Gandhi mentions that “Three persons have influenced me deeply : Tolstoy, Ruskin and Raychandbhai : Tolstoy through one of his books,…..and Raychandbhai through personal contact.”

GANDHI                                                                                                                                               Oct. 20, 1894

If a snake is about to bite me, should I allow myself to be bitten or should I kill it, supposing that that is the only way in which I can save myself?

Raychandbhai’s answer:

One hesitates to advice you that you should let the snake bite you. Nevertheless, how can it be right for you, if you have realized that the body which has no real value to you, a creature which clings to its own life with great attachment?

For anyone who desires his spiritual welfare, the best course is to let his body perish in such circumstances. But how should a person who does not desire spiritual welfare behave? My only reply to such a question is, how can I advice such a person that he should pass through hell and similar world, that is, that he should kill snake? If the person lacks the development of a noble character, one may advise him to kill the snake, but neither you nor I will even dream of being such a person.

Advertisements

6 Comments »

 1. હિરલ બેન Shrimad Rajchandra’s Reply to Gandhiji’s Questions આ આખી બુક વાંરવાર વાંચવા અને સમજવા જેવી છે. આપે જે પ્રશ્નની વાત કરી તે પાના નંબર ૩૧ પર છે . આ બુકમાં ૨૭ પ્રશ્નો અને તેના દરેકે વાંચવા જેવા જવાબ આપ્યા છે. શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર , કોબા , ગાંધીનગર ની મુલાકાત લેવા જેવી છે. મેં કેટલીય વાર મુલાકાત લીધી છે , ત્યાં સાધકોને રહેવા , જમવા , આવવા જવા માટે સાધન ,પુસ્તકાલય ની પણ સગવડ છે. નિરવ શાંતિ અને ધાર્મિક વાતાવરણ તમને રીચાર્જ કરી દે તેવી જગ્યા છે.તેમના બીજા ઘણા પુસ્તકો જીવનમાં ઉપયોગી બને તેવા છે. શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર વધુ જાણવા માટે ની લીંક http://www.shrimad-koba.org/

  Comment by Rupen patel — July 1, 2010 @ 2:11 pm | Reply

  • રુપેનભાઇ માહિતિ માટે આપનો ખુબ ખુબ આભાર. ચોક્કસ હું આ બુક ધ્યાનમાં રાખીશ વાંચવાની લીસ્ટમાં.

   Comment by hiral — July 1, 2010 @ 2:37 pm | Reply

 2. પરમાત્માએ પ્રત્યેક શરીરને તેમની પોતાની ઈચ્છા અને યોજના માટે જ સર્જ્યા છે, અને એમની જ ઈચ્છાએ મ્રુત્યુ અને જીવન સંભવી શકે છે. અને એટલે જ એમણે દરેકે દરેક મનુષ્યને સામાન્ય રીતે સ્વબચાવનો સ્વભાવ આપેલો છે. અને એ સ્વબચાવ માટે
  (૧) શત્રુનો નાશ કરે છે
  (૨) પોતે ભાગી જાય છે.

  (પ્રભુ યીશુએ કહ્યુ છે કે તમે ભાગી જજો, અથવા પાપીઓનો સામનો જ ન કરવો.)
  અને ત્રીજી અવસ્થા એ અતિસામર્થી સંતોને પ્રાપ્ત હોય છે એ છે શત્રુને મિત્ર બનાવી દેવાનુ સામર્થ, અને સામર્થ ફક્ત પરમેશ્વર જ ધરાવે છે બીજુ કોઈ નહિ, કેમ કે બાઈબલમાં પરમેશ્વર જ કહે છે “કે રાજાઓના (દરેકે દરેક મનુષ્યના) મન હુ નાળીઓના જેમ બદલી નાંખુ છુ”.

  “યુધ્ધમાં ઘોડાઓ તો અનેક હોય છે પણ વિજયી કોને બનાવવો એ મારી ઈચ્છા છે.”

  એટલે શક્ય હોય તો સાંપને મારી નાંખવા કરતા ખુદને ડસવા પણ ના દેવો અને પોતે ખસી જ્વુ અન્યથા એ સાપને ભગાડી મુકવો એવુ મારુ માનવુ છે.

  આપનો લેખ ઉત્તમકોટીનો છે….ધન્યવાદ બહેન…

  Comment by rajeshpadaya — July 4, 2010 @ 1:58 am | Reply

 3. To all who might read my comment,

  I can not read & write Gujarati (but I can understand if someone speaks) so I am in a complete disjoint as far as the chain of thoughts above is concerned. I sincerely apologize about it.

  When I read the question and answer between Gandhiji & Raychandbhai, I thought there is another way too. I believe in the power of mind and spirituality. One can achieve what one wants if s/he is determined enough. Positive thinking releases positive energy which makes those things happen that one would think impossible. I believe that if a person has strong belief in that One almighty, one power, either in religion or spirituality or Mother Nature, s/he can release that positive energy and make the situation conducive to oneself. Moreover, no creature in this world harms the other without reason. If the snake has reason to bite you, probably it thinks that you have intentions of harming it. And if one is trying to harm the snake, it’s better s/he is bitten by the snake. If the snake has misunderstood the person’s moves, the person might speak to it in that universal language telling that s/he has no such evil intentions. I am sure, if that person is true enough, and has the blessings of the Almighty Spirit, s/he will not be bitten by the snake. I believe that the power of mind is miraculous, and with a calm and controlled mind, one can succeed even in the most difficult of tasks.

  Comment by Suman Kanal — July 5, 2010 @ 9:24 pm | Reply

  • Nice to know yr views. Good thought process.

   Comment by hiral — July 6, 2010 @ 8:38 am | Reply

 4. Good one conversation with Gandhiji and Shrimad Rajchandra.

  I appreciate the thoughts of Rajesh Bhai and Suman. Suman has put it right that if person has that much of Positive energy and Spiritual power, s/he forms a union with Nature, so no one has to worry about another.

  Hetal, Keep posting such good thoughts or parts of some books.

  Comment by Nilesh Mehta — July 15, 2010 @ 1:25 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: