માણસ શિયાળ સાથે નથી ફરતો , છતાં લુચ્ચો બન્યો છે.
વાઘ સાથે નથી ફરતો, છતાં ક્રૂર બન્યો છે.
કૂતરા સાથે ફરે છે પણ છતાં વફાદાર તો નથી બની શક્યો.
દહેરાસરના દરવાજે વાંચેલું
- લેખક અજ્ઞાત (ભૂતપૂર્વ શેઠ. સી.એન શાળાનો વિદ્યાર્થી)
RSS feed for comments on this post. TrackBack URI
Theme: Rubric. Blog at WordPress.com.
very true.
Comment by darshanadd — July 6, 2011 @ 11:40 am |
પ્રાણીઓ દ્વારા બોધ આપવાની રીત પંચતંત્ર અને હિતોપદેશની વાર્તાઓ દ્વારા આપણે ત્યાં પ્રચલીત બની છે. શિયાળ લુચ્ચું છે કે નહિં તે આપણે જાણતાં નથી તેમ છતાં તેના પર લુચ્ચાઈનો આરોપ માણસે મુક્યો છે. આ શિયાળની નહિં પણ માણસની જન્મજાત લુચ્ચાઈ છે.
વાઘ વગેરે પ્રાણીઓને પણ સંગ દ્વારા અહિંસક બનાવી શકાય છે.
http://bhajanamrutwani.wordpress.com/2010/08/19/tiger-temple/
કુતરો વફાદાર હોય છે – માણસ કુતરા પાસેથી વફાદારી નહિં પણ ભસતાં શીખ્યો છે.
બોલો સંગનો રંગ લાગે છે કે નહિં?
Comment by Atul Jani (Agantuk) — July 20, 2011 @ 11:52 am |
હિરલબહેન,મેં આપને એક મેઇલ કર્યો છે. પ્લીઝ ચેક કરી લેશો.
Comment by • » નટખટ સોહમ રાવલ « • — December 19, 2011 @ 6:14 am |