વિનય પછીનું બીજું અધ્ધ્યન પરિષહનું આવે છે. પરિષહ એટલે અનેક પ્રકારથી સહેવું એનું નામ પરિષહ છે. સહનશીલતા વિના સંયમ નથી, સંયમ વિના ત્યાગ નથી, ત્યાગ વિના વિકાસ નથી અને વિકાસ એ જ મનુષ્ય જીવનનું ફળ છે.
૧) ક્ષુધાનો પરિષહ
૨) પિપાસા (તૃષા) નો પરિષહ્
૩) ટાઢનો પરિષહ
૪) તાપનો પરિષહ્૫
૫) ડાંસ મચ્છરનો પરિષહ
૬) અવસ્ત્રનો પરિષહ્
૭) અરતિ (અપ્રીતિ ) પરિષહ
૮) સ્ત્રીનો પરિષહ્
૯) ચર્યા (ગમન) પરિષહ્
૧૦) બેઠકનો પરિષહ
૧૧) આક્રોશવચનનો પરિષહ્
૧૨) વધનો પરિષહ
૧૩) શય્યાનો પરિષહ
૧૪) યાચનાનો પરિષહ
૧૫) અલાભનો પરિષહ્
૧૬) રોગનો પરિષહ્
૧૭) તૃણસ્પર્શનો પરિષહ
૧૮) મેલનો પરિષહ
૧૯) સ્ત્કાર (તિરસ્કાર) માન- અપમાનનો પરિષહ
૨૦) પ્રજ્ઞા (બુધ્ધિ)નો પરિષહ
૨૧) અજ્ઞાનનો પરિષહ
૨૨) અને દર્શનનો પરિષહ
source: ઉત્તરાધ્યાન સુત્રમાંથી.
નોંધઃ મહાવીર સ્વામીએ તેમનાં છેલ્લા ચોમાસામાં છત્રીસ અણપૂછ્યા સવાલોનાં જવાબ આપેલાં જે જવાબો ઉત્તરાધ્યાન સૂત્રમાં સંગ્રહિત છે.
good work man, can you please explain each of these ?
Comment by cherin — February 5, 2012 @ 6:03 pm |